દામનગર શહેર માં બિરાજતા શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ૮૦ માં રાષ્ટ્રીય પર્વ ની અદબ થી ઉજવણી પરતંત્ર ની ગુલામી થી સ્વાત્ર્યતા સવાર જાણે થઈ હોય તેવા હર્ષોલ્લાસ આઝાદી દિન ની ભવ્ય ઉજવણી શ્રી વૈજનાથ મહાદેવ ને ત્રિરંગા અને ચલણી નોટો નો દિવ્ય શૃંગાર દિવસ ભર દર્શનાર્થી શ્રદ્ધાળુ ભાવિકો માટે આકર્ષણ રૂપ બન્યું દરેક દર્શનાર્થી ભાવિકો પુરી શ્રદ્ધા ભાવ થી ફોટો વિડિઓ પોતા ના મોબાઈલ સ્મૃતિ રૂપ કંડારતા જોવા મળ્યા
શ્રી વૈજનાથ મહાદેવ મંદિર રાષ્ટ્રીય પર્વ ની અદબ થી ઉજવણી દાદા ને ત્રિરંગા અને ચલણી નોટ નો દિવ્ય શૃંગાર


















Recent Comments