અમરેલી, તા.૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ (ગુરુવાર) ગુજરાત મેરિટાઇમ બોર્ડ ગાંધીનગર વડી કચેરીના કંટ્રોલ રુમ દ્વારા તા.૨૧/૦૮/૨૦૨૫ના રોજ બપોરના ૦૧ કલાકે આપવામાં આવેલી સૂચના મુજબ જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં.૦૩ ઉતારી લેવામાં આવ્યું છે, તેમ જાફરાબાદ બંદર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.
જાફરાબાદ બંદર ખાતે સિગ્નલ નં.૦૩ ઉતારી લેવામાં આવ્યું

Recent Comments