ભાવનગર શ્રી ગોળીબાર હનુમાનજી મંદિરના મદન મોહનદાસબાપાના આર્શિવાદથી સિન્ધી સાર્વજનીક ધર્મશાળા સંતપ્રભારામ હોલ, સિન્ધુનગર, આયોજીત
હરસ -મસા -ભગંદરનો નિશુલ્ક ફ્રી કેમ્પ સ્વ. ડૉ. રાજેશ જીવાભાઈ રંગલાણી (M.D. E.N.T. સર્જન)
સ્વ. ડૉ. મધુબેન રાજેશભાઈ રંગલાણી (M.D. MEDICINE ) રંગલાણી પરિવાર તરફથી નિશુલ્ક કેમ્પ આર્યુવેદિક ક્ષારસુત્ર પધ્ધતિ દ્વારા આ ફ્રી કેમ્પમાં અમદાવાદના સુપ્રસિધ્ધ ડૉ. દેવેન્દ્ર કે. શાહ M.D (Ayu), P.T.Κ. & Proctology (Banaras Hindu Uni) (Piles / Fistula / Fissare Specialist)
દરેક દર્દિને તપાસ દવા તેમજ ફ્રી માં ઓપરેશન કરી આપવામાં આવશે.કેમ્પની તારીખ: ૨૮ – ૧૨ – ૨૦૨૫, રવિવાર સવારે ૯:૦૦ થી નામ નોંધવાનું શરૂ છે.સ્થળઃ સંતપ્રભારામ હોલ, સિન્ધુનગર, ભાવનગર. મો. ૯૩૨૮૧૪૫૧૮૭, ૯૪૨૬૨૦૭૭૫૮ સંતપ્રભારામ હોલ ખાતે નિયમિત રાહતદરે દવાખાનું શરૂ છે.સાંજે ૭ થી ૧૦ ગાયના ધાસ ના લાભાર્થે રાગી શાન્તીભાઈ દેવાણીનું સત્સંગ રાખેલ છે. સત્સંગ પછી ભોજન વ્યવસ્થા રાખેલ છે.આરોગ્ય પેથોલોજી લેબોરેટરી સવારે ૮ થી સાંજ ૬ સુધી રાહત દરે શરૂ છે.તેમ સમાજ અગ્રણી વાસુભાઈ સુખવાણી એ જણાવ્યું હતું


















Recent Comments