પોલીસ સ્ટેશન વંડાના પી. એસ. આઈ શ્રી પી. જી. રામાણી તેમજ ADI વિરલબેનના માર્ગદર્શન હેઠળ શ્રી પી.પી. એસ. હાઈસ્કૂલ spc સ્ટુડન્ટ પોલીસ કેડેટ વંડા દ્વારા ગ્રામીણ યુવા બહેનો માટ ખેલ શરદોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં PC વિરલબેન બી. જાની, PC કાજલબેન બી. મકવાણા , PC રંજનબેન એન. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. રમતોત્સવ અંતર્ગત ખોખો – કબડ્ડી વિગેરે રમતોની સ્પર્ધા ઓ યોજવામાં આવી હતી CPO કોમ્યુનીટી પોલસ ઓફિસર ડીપી સાહેબે રેફરી તરીકે ફરજ બજાવી હતી.તેમજ વિજેતા ટીમને ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતાં.એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
સ્ટુડન્ટ પોલીસ કેડેટ SPC વંડા દ્વારા રમતોત્સવ યોજાયો


















Recent Comments