ચારડામાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા
ચારડામાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથાઈશ્વરિયા બુધવાર તા.૧-૧-૨૦૨૫બનાસકાંઠાનાં ચારડામાં શ્રી રામલખનદાસબાપુ ૧૦૦મી જીવંત શતાબ્દી મહોત્સવ ઉજવણી થઈ રહી છે. શ્રી બાલા હનુમાનજી મંદિર ચિત્રકૂટધામમાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને શ્રી રામકથા લાભ ભાવિક શ્રોતાઓને મળી રહ્યો છે.
Recent Comments