SRK પરિવાર ની યાદગાર જન્માષ્ટમી ૧૫૦૦ વ્યક્તિ ઓને પોત પોતા ની ચોઇસ પ્રમાણે મીઠાઈ નો ઉપહાર
લાઠી તાલુકા માં દુધાળા ઉદારદિલ વતન પ્રેમી SRK પરિવાર ના મોભી રાજ્ય સભા સાંસદ ગોવિદભાઈ ધોળકિયા હમેશા કંઇક ને કંઈક નવીનતમ કરવા ટેવાયેલ છે વારે તહેવાર માત્ર તેમના પરિવાર પૂરતો સીમિત નહિ પણ સમસ્ત દુધાળા ગામ પરિવાર ને પરિવાર માની અનોખી ઉજવણી કરતા રહે છે જન્માષ્ટમી ના પાવન પર્વ એ સમસ્ત દુધાળા ગામ માં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી માં ૧૫૦૦ વ્યક્તિ ઓને પોત પોતા ની ચોઇસ પ્રમાણે મીઠાઈ નો અનોખો ઉપહાર આપી ઉજવણી જન્માષ્ટમી સંપૂર્ણ દુધાળા ગામ ને શોર્ય ઉર્જા આપી ચુકેલ ગોવિદભાઈ ધોળકિયા દુધાળા ગામ ની બહેનો દીકરી ઓને વસ્ત્ર રોકડ ઉપરાંત વડીલો માટે સ્નેહામૃત ટિફિન સેવા લાલજી દાદા ના વડલા ઉપરાંત ફરતા દવાખાના વાન થી આરોગ્ય સેવા સમગ્ર તાલુકા ની સામુહિક લેબ શ્રીરામકૃષ્ણ અબ્દુલ કલામ આરોગ્ય પ્રોજેકટ શિક્ષણ સહિત દરેક સેવા માં એસ આર કે પરિવાર ની ઉદારતા હમેશા અગ્રેસર રહી છે ત્યારે વારે તહેવારે પણ ગ્રામ પ્રેમ હર હમેશ પહેલા રહ્યો છે જન્માષ્ટમી ના પાવન પર્વ એ સમગ્ર દુધાળા ગામ માં ૧૫૦૦ વ્યક્તિ ઓને પોત પોતા ની ચોઇસ પ્રમાણે મીઠાઈ નો અનોખો ઉપહાર આપ્યો હતો
Recent Comments