અમરેલી

સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે મંગલમ્ વિધા સ્કૂલ ની પ્રદેશ ભાજપ મંત્રી અને અગ્રણીઓએ મુલાકાત લીધી.

               સાવરકુંડલા તાલુકાના ઠવી ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ સ્કૂલ અને શૈક્ષણિક બાબતે નામના ધરાવતી મોરલીધર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત શ્રીમંગલમ્ વિધાલય ઠવી ની મુલાકાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી રઘુભાઈ હુબલ , અખિલ ગુજરાત આહીર સમાજ ના પ્રમુખ હડીયા સાહેબ, ગુજરાત જી.આઇ.ડી.સી. વિભાગના પૂર્વ ચેરમેન પેથાભાઇ આહીર, અમરેલી જિલ્લાના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન પુનાભાઈ ગજેરા, જેસર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર બી.કે. ભુવા વગેરે અગ્રણીઓ દ્વારા મંગલમ સ્કૂલ ના સંચાલક ભાવેશભાઈ ભુવા અને તેમની શાળા સિદ્ધિ ઓને નિહાળી શુભેચ્છા મુલાકાત લીધી હતી તથા કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટ લેબ, યુનિટ ટેસ્ટ, પ્રોગ્રામ રિપોર્ટ, વિદ્યાર્થી ઓના પ્રોજેકટો, સ્ટડી મટીરીયલ વગેરે નિહાળ્યા હતા તેમ અમિતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

Related Posts