ગઢડા તાલુકા ના અનિડા ગામે આશ્રમ પાસે સ્મશાન તરફ જતા એક કિમિ આંતરિક કાચા રસ્તા ને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આવરી પાકો રસ્તો બનાવવા સ્થાનિક કક્ષા એથી પ્રબળ માંગ ઉઠી ગઢડા સ્વામી ના તાલુકા ના અનિડા ગામે ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા આશ્રમ અને ગ્રામ્ય વિસ્તારો ના સ્મશાન તરફ જતા કાચા રસ્તા ના કારણે ભારે હાલાકી ઉભી થઈ રહી છે ચોમાસા દરમ્યાન પગપાળા ચાલી ને પણ અવર જવર ન કરી શકાય તેવા આંતરિક રસ્તા માં સતત ભરાયેલ રહેતા વરસાદી પાણી થી કોઈ વાહન કે પગપાળા અવરજવર કરવા માં ભારે મુશ્કેલી ઉભી કરતા આ રસ્તો સ્થાનિક શ્રી ત્રિભુવનેશ્વર શિવાલય ના દર્શનાર્થીઓ એ આવતા શ્રધ્ધાળુ ઉપરાંત સ્મશાન યાત્રા સમયે છતાં રસ્તા એ રસ્તા વગર જેવી હાલત છે પંચાયત અને રેવન્યુ વિભાગે સંકલન માં રહી અતિ મહત્વ ના આ રસ્તા ને પાકો બનાવો જોઈ એ ખૂબ ચહલ પહલ ધરાવતા આ રસ્તો શ્રી ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરે આવતા નાના મોટા દર્શનાર્થીઓ અને બાળકો ના હીત માં આ રસ્તા આંતરિક રેવન્યુ રસ્તા ને જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગે સમાવેશ કરી પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પાકો બનાવવા પેટા વિભાગીય નાયબ કાર્યપાલક ઈજનેર જિલ્લા પંચાયત માર્ગ મકાન કાર્યપાલક ઈજનેર સહિત ધારાસભ્ય સમક્ષ લેખિત રજુઆત કરાય છે દિવસ દરમ્યાન ખૂબ મોટી સંખ્યા માં નાના બાળકો આશ્રમ પરિસર માં આવતા જતા હોય કાદવ કીચડ અને લપસણા એક કિમિ કરવા વધુ લાંબા આંતરિક રસ્તા પાકો બનાવવા બુલંદ માંગ ઉઠી રહી છે
અનિડા ગામે એક કિમિ કાચા રસ્તા ને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સમાવેશ કરી પાકો રસ્તો આપો ની પ્રબળ માંગ


















Recent Comments