તાજેતરમાં 22 મેના રોજ જાહેર થયેલ ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2025 પરિણામમાં ધોરણ: 6ની પ્રવેશ પરીક્ષામાં જાની ભવ્ય લક્ષ્મણભાઈએ 259 ગુણ , જાની વેદ હરેશભાઈએ 251 ગુણ તથા પંડ્યા યશ રવિશંકરભાઈએ 250 ગુણ મેળવ્યા તથા ધોરણ: 9ની પ્રવેશ પરીક્ષામાં જાળીલા વૈદિક રાજેશભાઈ 242 ગુણ મેળવી જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે. ગણેશ શાળા ટીમાણા પરિવાર વતી તમામ બાળકોને ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
ગણેશ શાળા ટીમાણામાં અભ્યાસ કરતા ધોરણ: 6 અને 9 ના બાળકોએ ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં મેળવી અનેરી સિદ્ધિ


















Recent Comments