સામાન્ય જ્ઞાન સ્પર્ધામાં માઈધારનાં વિદ્યાર્થીઓ ઝળકયાં

ભાવનગરની વિકાસ વર્તુળ સંસ્થા દ્વારા લેવાયેલ સામાન્ય જ્ઞાન ( જી.કે.- આઈ. ક્યુ ) પરીક્ષામાં શ્રી લોકકલ્યાણ વિદ્યાલય માઈધારનાં વિદ્યાર્થીઓ ઝળક્યાં છે. સંસ્થામાં લેવાયેલ આ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સાથે શિષ્યવૃત્તિ પ્રાપ્ત થયેલ છે. નિયામક શ્રી પાતુભાઈ આહિર, આચાર્ય શ્રી નિર્મળભાઈ પરમાર અને સંસ્થા પરિવારે અભિનંદન પાઠવેલ છે.
Recent Comments