દામનગર મોર્ડન ગ્રીન પ્રા.શા.ના સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના વિદ્યાર્થી ઓ શ્રીમણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધાર્યા

દામનગર તાલુકા શાળા નં ૧ મોર્ડન ગ્રીન ના સ્ટુડન્ટ પોલીસ કેડેટ ધોરણ ૮-૯ ના વિદ્યાર્થી ઓ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતેજ્ઞાન કુંભ માં સમાવેશ મોર્ડન ગ્રીન તાલુકા શાળા નંબર ૧ ના સ્ટુડન્ટ પોલીસ કેડેટ ધોરણ ૮-૯ ના વિદ્યાર્થી ઓ શિક્ષક શ્રી ઓ અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા જાહેર સ્થળો ની મુલાકાત સંદર્ભ માં દામનગર શહેર માં આવેલ સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત લીધી હતી સ્ટુડન્ટ પોલીસ કેડેટ ધોરણ ૮-૯ ના વિદ્યાર્થી ઓએ જિજ્ઞાશ વૃત્તિ થી સ્થળ પ્રશ્નોતરી કરી હતી અને પુસ્તકાલય ની વિશેષતા જાણી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી
Recent Comments