સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત વેદ મૂર્તિ તપોનીશથ યુગ ઋષિ પૂજ્ય શ્રી ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દેવ અને પૂજ્ય માતા ભાગવતજી નિર્દેશ હિન્દુ ધર્મ સંસ્કાર નું પ્રતિપાદન કરાયું વૈદિક પરંપરા થી શાસ્ત્રોક્ત વિધિ થી મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે દિવ્ય વાતાવરણ માં સુરત શહેર માં ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા સગર્ભા ધાત્રી માતા ઓનાં
ગર્ભ સંસ્કાર ૧૧ તેજસ્વી છાત્રો નાં વિદ્યારંભ ૧ નવજાત શિશુ ઓનાં નામકરણ ૭ જન્મ દિવસ અનનપ્રાશન ૮, મુંડન ૧ ગુરૂ-દીક્ષા ૧ ઉપનયન (ઉપવેશન) કર્ણવેધ એમ કુલ મળી ૨૯ પરિવારો માં તા.૨૦/૦૪/૨૫ નાં રોજ વિવિધ સંસ્કાર નું પ્રતિપાદન
ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ, પ્રજ્ઞા હોલ ભાતવાડી, મીની બઝાર વરાછારોડ સુરત ખાતે કરાયું હતું દરેક પરિવારો ને ક્રાંતિકારી જ્ઞાનયજ્ઞ યુગ નિર્માણ યોજના વિસ્તાર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર તપોભૂમિ મથુરા દ્વારા પ્રકાશિત દિવ્ય સાહિત્ય અર્પી સંસ્કાર વિધિ સંપન્ન થયો હતો
Recent Comments