અમરેલી

અમરેલી શહેર સહિત જિલ્લામાં સૂર્યનારાયણે દર્શન આપતા હાશકારો

અમરેલી જિલ્લામાં છેલ્લાં સાત દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે. સતત સાત દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેતા રોગચાળો ફેલાવાની પણ શક્યતા રહેલી છે. સતત વરસાદથી ખેડૂતો ખેતરે પણ જઈ શકતા નહોતા. જો કે ઘણા દિવસો બાદ સૂર્યનારાયણે દર્શન આપતા જિલ્લાવાસીઓને પણ હાશકારો થયો હતો.

Related Posts