ભાંખલની શ્રી રાધેકૃષ્ણ હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંપાક સ્પર્ધાનું આયોજન
શ્રી રાધે કૃષ્ણ હાઈસ્કૂલ – ભાંખલમાં સ્વયંપાક સ્પર્ધાનું આયોજન કરેલ.તેમાં kg થી લયને ધોરણ 12 સુધીના વિધાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધેલ.સ્વયંપાકની આ સ્પર્ધામાં 500 જેટલા વિધાર્થીઓએ 32 જેટલા સ્ટોલ બનાવી પોતાના હાથથી બનાવે હલવો,સુખડી,ભજીયા, વિવિધ જાતની મીઠાઈઓ, લચ્ચી જેવી અનેક વાનગીવો વહેચીને નફા ખોટની સમજણ મેળવેલ.32 જેટલી ટીમને વાનગી બનાવવા માટે 13000 હાજર જેટલો ખર્ચ થયેલ પણ જ્યારે વાનગી વહેંચમાં આવી ત્યારે તે રૂ. 17000 હજારની થયેલ. જેમાં બાળકોએ 4000 હજારનો નફો મેળવેલ.આ સ્પર્ધામાં ભાગ લીધેલ વિધાર્થીઓએ શાળા તરફથી પ્રોત્સાહન પણ મેળવ્યું હતું.
Recent Comments