લોકવિદ્યાલય માઈધારમાં સ્વયંપાક

લોકવિદ્યાલય માઈધારમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંપાકમાઈધાર બુધવાર તા.૪-૧૨-૨૦૨૪માઈધાર સ્થિત પંડિત સુખલાલ લોકવિદ્યાલયમાં શિક્ષક કાર્યકર્તાઓનાં માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંપાક રાખવામાં આવેલ. વિદ્યાર્થીઓએ જાતે રીંગણાં ઓળા અને રોટલાં બનાવી ભોજનનો આનંદ લીધો.
Recent Comments