શિક્ષણ ક્ષેત્રમાં ટૂંકા સમયમાં ત્રણ પુસ્તકોનું પ્રકાશન કરીને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચે નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે. તખુભાઈ સાંડસુર દ્વારા સંપાદિત ઘટ અને ઘડવૈયા પુસ્તકનું આશીર્વાદક વિમોચન પુ. મોરારિબાપુએ ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે તારીખ 16-9-2028 ના રોજ કર્યું.
આ પુસ્તક શિક્ષક અને શિષ્યની વંદના કરતું ઉતમ સર્જન છે. તખુભાઈ સાંડસુરની પુસ્તક શૃંખલાનું અગિયારમું પુસ્તક છે.પુસ્તકનુ વિસ્તૃત વિવેચન દિલ્હીમાં આગામી તા 19-09-2025 ના રોજ થશે. આ વેળાએ જિતુભાઈ જોશી અને મુકેશભાઈ પંડિત સાથે જોડાયા હતાં.

















Recent Comments