ભાવનગર

પાલીતાણા તાલુકા કક્ષા નાં રાષ્ટ્રીય પર્વ ની જામવાળી ખાતે તાલુકા મામલતદાર વી જે ડેર નાં વરદહસ્તે ધ્વજ વંદન

પાલીતાણા તાલુકા નાં જામવાળી ખાતે તાલુકા કક્ષા નાં ૭૬ રાષ્ટ્રીય પર્વ ની પૂરા અદબ થી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ વૃક્ષારોપણ થી ભવ્ય ઉજવણી તાલુકા મામલતદાર વી જે ડેર નાં વરદહસ્તે ધ્વજ વંદન કરાયું સમગ્ર વહીવટી તંત્રી ની ઉપસ્થિતિ માં પાલિકા તાલુકા કક્ષા નાં રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી પ્રસંગે વી જે ડેર દ્વારા ૭૬ માં રાષ્ટ્રીય પર્વ એ આદર્શ નાગરિક ધર્મ નો હદય સ્પર્શી સંદેશ આપ્યો હતો સ્થાનિક વહીવટી તંત્ર આરોગ્ય શિક્ષણ પોલીસ રેવન્યુ પંચાયત વિભાગ સહિત નાં તંત્ર ની વિશાળ ઉપસ્થિતિ માં તાલુકા મામલતદાર વી જે ડેર ત્રિરંગો ફરકાવી સલામી આપી હતી

Related Posts