આગામી પાલીતાણા તાલુકાની ૨૬મી જાન્યુઆરી,૨૦૨૫ “પ્રજાસત્તાક દિન”ની ઉજવણી પાલીતાણાની શ્રી જામવાળી, કે.વ.શાળા-૦૧ ખાતે સવારનાં ૯:૦૦ કલાકે મામલતદારશ્રીના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે. જેમાં આપ સર્વેને પધારવા આમંત્રણ છે. તેમ મામલતદારશ્રી, પાલીતાણાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
પાલીતાણાના ખાતે મામલતદારના વરદહસ્તે તાલુકાકક્ષાનો ‘ધ્વજવંદન કાર્યક્રમ’ યોજાશે

Recent Comments