દામનગર શહેર ની સૌથી મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો વર્ષો થી પાલિકા તંત્ર સમક્ષ ટટળી રહી છે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ના કાયદા ની કલમ ૬૯ થી ફરજિયાત જમીન સંપાદન ૧૮૯૪ અન્વયે તે જમીન પાલિકા ને કંઈપણ કામ માટે જોઈતી હોય તો પણ મોટી મિલકત આવતી હોય તો પણ રાજ્ય સરકાર ના ખર્ચે ખરીદી તેને પાડી ને પણ લોકો ને રસ્તો આપવો પણ સ્થાનિક સત્તાધીશો દબાણદારો ની ટેકેદાર હોય તો ? હજારો ગરીબ પરિવારો અને અસંખ્ય ખેડૂતો કાયમી રેલવે ટ્રેક ઓળગી અવરજવર કરવા મજબુર છે સત્તાધીશો ના ચાર ટેકેદારો એ જાહેર રસ્તા ની જમીન ઉપર છાપરા છાંયડા બનાવ્યા છે સરકારી રસ્તા ની જમીન ઉપર દબાણ કરી સરકારી જમીન ઉપર દબાણ કરી સરકાર ને જ પક્ષકાર બનાવી સરકાર સામે જ દાવો કરી ન્યાય પાલિકા ના અટવાડી પછી દેખાવ માટે ટેન્ડર દરખાસ્ત કરતા સત્તાધીશો નો ખેલ ખુલ્લો પડી ગયો અમે સતા માં છીએ ત્યાં સુધી ટેકેદારો નું દબાણ હટે નહિ પ્રોમિસ પાળી બતાવતા તંત્ર વાહકો એ ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો નો મળે તે માટે અનેક રસ્તા અપનાવ્યા અત્યારે રસ્તા માટે દરખાસ્ત પ્રાદેશિક કમિશનર કચેરી માંથી મંજુર થઈ એક કરોડ ઉપર નું બજેટ આવ્યું રસ્તા અંગે ટેન્ડર પણ આવ્યા મંજુર પણ થયું પણ કોર્ટ મેટર પેન્ડિગ છે ક્યાં કરે “આદત છે મજબુર હૈ” દબાણદારો ના દબાણ બચાવવા તો જોઈ ને ? વર્ષો થી પાલિકા ના તંત્ર વાહકો ગરીબ વસાહત અને ખેડૂતો ને ટટળાવી રહ્યા છે રસ્તા ન હોય તથા પણ પોતા ના કારખાના ઓથી પેવર બ્લોક રસ્તા ઓ બનાવી દેતા સત્તાધીશો સામે ખોડિયારનગર અને ખેડૂતો ના કાયમી રસ્તા મુદ્દે સરકાર રેવન્યુ રેલવે બધા હકારાત્મક રહ્યા પણ પાલિકા તંત્ર ને પેટ માં દુઃખી રહ્યું છે દબાણદારો ટેકેદાર છે રેલવે ટ્રેક ની એક તરફ રસ્તો બની શકે તો બીજી તરફ કેમ નહિ ? આવા અનેક સવાલ ના જવાબ પાલિકા ના સત્તાધીશો આપશે ? કેટલા વર્ષો સુધી ગરીબ પરિવારો અને લાચાર ખેડૂતો ને ટટળાવશો ? રેલવે ગરનાળા માં વરસાદી પાણી ભરાય એટલે વાહનો અન્ય વિસ્તારો માં રેઢા મૂકી રેલવે ટ્રેક ઓળગી ને અવર જવર કરતા ખેડૂતો અને ખોડીયારનગર ના રહીશો ની પીડા સત્તાધીશો ને નથી એટલે વિકાસ ના નામે પોતા ની પેવર બ્લોક ની દુકાનો ચલાવી જોઈ કપડાં જેમ રસ્તા ઓના પેવર બ્લોક ભલે બદલો તમતમારે પણ પ્રાથમિક સુવિધા થી ગરીબ અને ખેડૂતો ને વંચિત રાખવા સતા નો દૂર ઉપીયોગ બંધ કરો અને રસ્તા આપો
“ચોર ને કહે ચોરી કર ને ઘણી કહે જાગત રહો” ખોડિયારનગર અને ખેડૂતો ને રસ્તો ન આપવાના અનેક રસ્તા છે

Recent Comments