અમરેલી

ઠાંસા ગામ યુવા શક્તિ સંગઠન દ્વારા રોડ રસ્તા પાણી પ્લોટ વીજળી સહિત વિવિધ પ્રશ્ને ધારાસભ્ય ને રજુઆત કરી

દામનગર ના ઠાંસા ગામ ના વિવિધ પ્રશ્ને ધારાસભ્ય ને રજુઆત સરપંચ રમેશભાઈ નવાપરા પંચાયત સદસ્ય પરેશભાઈ વાઘેલા અને યુવાશક્તિ સંગઠન પ્રમુખ મિતુલ નવાપરા ,સંગઠન ના સભ્યો રાજુભાઈ નવાપરા, દિનેશભાઈ નળીયાદરા, અરવિંદભાઈ નવાપરા દ્વારા લાઠી બાબરા દામનગર ના ધારાસભ્ય તળાવિયા ને રૂબરૂ મળીને  ગામ લોકોના પ્રશ્નો ના નિવારણ માટે રજુઆત કરી જેમાં ગામની વચ્ચે ની નીકળતી વહેણ ને ઊંડી કરવી, ઠાંસા થી ભટ્ટવદર અને ઠાંસા થી ધૂફણીયા ના  નોન પ્લાન રસ્તા બનાવવા માટે અને હરાજી ના પ્લોટિંગ માટે તેમજ પી જી વી સી એલ ને લાગ્તા કામ અને આ બધાજ પ્રશ્નોના નિરાકરણ માટે તાત્કાલિક પ્રશ્નો નિકાલ કરવા માટે તલાવીયા એ સબંધ કરતા તંત્ર ને ચૂસના આપી હતી

Related Posts