અમરેલી

ચિતલમાં 126મો નેત્રયજ્ઞ સિદ્ધપરા  પરિવારના સહયોગ થી યોજાયો અખબારી જગત ના આલબેલ તંત્રી ગિરિરાજ ટાઇલ્સ તંત્રી પટ્ટણી ના વરદહસ્તે સેવાયજ્ઞ નો પ્રારંભ

ચિતલમાં 126 મો નેત્રયજ્ઞ સિદ્ધપરા  પરિવારના સહયોગથી યોજાયો વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલ અને સંત શ્રી રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે રામુબેન કાનજીભાઈ સિધ્ધપુરા સ્વ કાનજીભાઈની સ્મૃતિમાં શરદ કુમાર સિદ્ધપરાના સહયોગથી અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના ઉપપ્રમુખ ભીખાભાઈ મોહનભાઈ કથરીયા અધ્યક્ષ સ્થાને યોજાયો જેનું ઉદ્ઘાટન અખબારી જગત ના આલબેલ તંત્રી શ્રી  ગિરિરાજ ટાઇલ્સ અમરેલી રવિભાઈ પટણીના હસ્તે કરવામાં આવેલ.આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ,તાલુકા પંચાયત અમરેલી ના ચેરમેન જે.બી. દેસાઈ,વેપારી મંડળના પ્રમુખ સુખદેવસિંહજી સરવૈયા, જિલ્લા ભાજપ મંત્રી રંજનબેન ડાભી વિશ્વ હિન્દુ પરિષદના આદરણી મનુભાઈ અસલાલીયા ,મોતીભાઇ કાનાણી વગેરે ઉપસ્થિત રહેલ આ  કેમ્પ મા 126 દર્દીઓ  તપાસ કરેલ તેમાં થી એ 51 દર્દીઓને  મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવેલ કાર્યક્રમ નું  સંચાલન સંસ્થાના પ્રમુખ ઈતેશભાઈ મહેતા કરેલ હતું કેમ્પ ને સફળ બનાવવા માટે દિનેશભાઈ મેશિયા,,ખોડભાઈ ધંધુકિયા, બકુલભાઈ ભીમાણી, છગનભાઈ કાછડીયા, રાણાભાઇ, જીતુભાઈ વાઘેલા કેશુભાઈ દેસાઈ,બધાભાઈ સોલંકી, રવજીભાઈ બાબરીયા, કવિ હસમુખભાઈ મહેતા ,સવજીભાઈ વાઘેલા  ,રંજન બેન બાબરીયા,વગેરે જહમત ઉઠાવી હતી

Related Posts