શિશુવિહર વિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૨૦ મી બેઠક યોજાય
ભાવનગર શિશુવિહર વિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૨૦ મી બેઠક તારીખ ૧ જાન્યુઆરી ,૨૦૨૫ સાંજે ૬-૧૫ કલાકે શિશુવિહાર ખાતે ડૉ. માનસી ત્રિવેદીના સંચાલનમાં યોજાયી.કવિતા આસ્વાદ શ્રેણી અંતર્ગત શ્રી ખડસલીયા માધ્યમિક શાળાના આચાર્યશ્રી વંદનાબેન ગોસ્વામી(G.E.S class- 2)ઉપસ્થિત રહી રાજેન્દ્ર શાહની કવિતાનો સુંદર આસ્વાદ કરાવ્યો.૨૬ સાહિત્ય પ્રેમીઓ અને ભાવકો આજની બુધસભામાં હાજર રહ્યા.બુધસભા રસપ્રદ રહી.
Recent Comments