બ્રહ્મલીન ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત ૨૫ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે

દામનગર શહેર માં બ્રહ્મલીન ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ઠોડા વાળા પ્રેરિત ૨૫ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ મહા વદ ૧૧ ને તા ૨૪/૦૨/૨૫ ના સોમવારે સીતારામ આશ્રમ ઢસા રોડ ખાતે યોજાશે સમસ્ત દયારામ બાપુ ઠોડા વાળા સેવક સમુદાય દ્વારા તડામાર તૈયારી ઓ અસંખ્ય ઉદારદિલ દાતા અનેક સંતો મહતો ની પાવન નિશ્રા માં સીતારામબાપુ ની ઉપસ્થિતિ ૨૫ મો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ પાઠવશે અનેક વરિષ્ઠ સંતો સીતારામ આશ્રમ ખાતે ૨૫ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગોત્સવ માં ૨૫ નવ દંપતી ઓ પ્રભુતા માં પગલાં પાડશે દરેક દીકરી ઓને ભવ્ય કરિયાવર સાથે આદર્શ દાંપત્ય જીવન ની શીખ આપતો સદેશ આપશે સમાજ શ્રેષ્ટિ ઓ બ્રહ્મલિન ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ નો સેવક સમુદાય દેશ દેશાવર થી ૨૫ માં સર્વ જ્ઞાતિ સમૂહ લગોત્સવ માં ઉપસ્થિત રહેશે
Recent Comments