અમદાવાદ ખાતે રાજ્ય નાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં પાંચ વચન પત્ર સાથે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૪ નું રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે પ્રારંભ ભારત સરકાર નાં શિક્ષણ મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટ NBT નાં સહયોગ થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૪ દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમૃદ્ધ ભારત માટે પંચ વચન નાં પ્રમાણ પત્ર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લિખિત બુક એક્ઝામ વોરિયર્સ બાળકો ને આપવા માં આવી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૪ માં ૧૦૦ થી વધુ સાહિત્યિક કાર્યક્રમો ૩૦૦ થી વધુ પ્રકાશકો નાં સ્ટોલ અને ૧૦૦૦ થી વધુ પ્રકાશકો નાં પુસ્તકો નું વેચાણ પ્રદર્શન સાથે મુલાકાતી ઓ માટે લેખક મંચ પ્રજ્ઞા શિબિર જ્ઞાન ગંગા રંગમંચ અભીકલ્પ સહિત વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું હતું ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૪ માં સ્પેન શ્રીલંકા પોલેન્ડ ડેન્માર્ક સ્ટોકલેન્ડ સિંગાપોર UAE જેવા દેશો નાં વક્તા ખ્યાતનામ ગુજરાતી લેખકો શ્રોતા ઓ દ્વારા વિવિધ શિબિરો કાર્યક્રમો કરાયા વાંચે ગુજરાત ૨.૦ અભિયાન અંતર્ગત બુક ફેસ્ટિવલ માં મ્યુનસિપાલિટી દ્વારા અમદાવાદ નેશનલ બુક કેર નામ રાષ્ટ્રીય પુસ્તક મેળા નું આયોજન કરાયું વાચકો લેખકો પ્રકાશકો અને સાહિત્ય નાં ઉત્સાહી ને એક સાથે આવવા નવી કૃતિ શોધવા માટે એક ઉતમ પ્લેટ ફોમ પૂરું પાડતો ૯ મો ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૪ ને ભવ્ય સફળતા મળી હતી
૯ મો ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૪ અમદાવાદ ખાતે યોજાયો. સ્પેન શ્રીલંકા પોલેન્ડ ડેન્માર્ક સ્ટોકલેન્ડ સિંગાપોર UAE જેવા દેશો નાં વક્તા ખ્યાતનામ ગુજરાતી લેખકો ભાગ લીધો

Recent Comments