અમરેલી

દામનગર પાલિકા ખાતે રસ્તા મુદ્દે ચાલતું આંદોલન સમેટાયું ખોડિયારનગર અને ખેડૂતો ને સાત દિવસ માં વૈકલ્પિક રસ્તો આપવા તંત્ર સંમત પાલિકા પોલીસ અને આંદોલનકારી વચ્ચે સંકલન થી સત્યાગ્રહ છાવણી નો સુખદ અંત

દામનગર શહેર માં ખોડીયારનગર ના રહીશો અને ખેડૂતો ને કાયમી રસ્તા ની માંગ માટે પાલિકા પરિસર માં ચાલતું પ્રતીક ઉપવાસ આંદોલન બીજા દિવસે સમેટયું ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો ને કાયમી રસ્તા ની વ્યાજબી માંગ અંગે વહીવટી તંત્ર ની સ્થળ વિઝીટ રસ્તા ની સમસ્યા અને સ્થિત ઉપર બગસરા અને દામનગર ના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડી એન 

હુંણ દામનગર પી એસ આઈ પી આર કસાડા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા પાલિકા ના સદસ્ય જીતુભાઇ નારોલા કાર્યકર સચિનભાઈ બોખા સહિત ના ઓએ સંભવિત રસ્તા સ્થળ ની વિઝીટ કરી રસ્તા ની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર છાપરા છાંયડા દિન સાત દિવસ માં હટાવી ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો ને વૈકલ્પિક રસ્તો આપવો તેવું આજરોજ પાલિકા ખાતે યોજાયેલ કેમ્પ માં ચીફ ઓફિસર ડી એન હુંણ દામનગર પી એસ આઈ કસાડા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિત પાલિકા સદસ્યો તેમજ સ્થાનિક અગ્રણી ઓની વચ્ચે ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો સયુંકત સંકલન માં ઠરાવવા માં આવ્યું સરકારી જમીન ઉપર ના દબાણો સાત દિવસ માં દૂર કરી ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો ને કાયમી રસ્તા ની માંગ અંગે  તંત્ર એ હકારાત્મક વલણ અપનાવતા વહીવટી તંત્ર થી ખોડિયારનગર ના રહીશો અને ખેડૂતો માં સંતોષ પાકો રસ્તો બ્રિજ નાળુ શહેરી વિકાસ વિભાગ તરફ થી જ્યારે બંને ત્યારે પણ અત્યારે વૈકલ્પિક રસ્તો મળી જતા રસ્તા મુદ્દે પીડાતા પરિવારો માં સંતોષ જોવા મળ્યો હતો 

Related Posts