દિવાળી એ પ્રકાશનું પર્વ છે. સમગ્ર ભારતમાં દિવાળી તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બોલીવુડ પણ દિવાળીના રંગમાં રંગાયું. આ વર્ષે દિવાળીની ઉજવણી માટે બોલિવૂડ સ્ટાર્સેમાં ઉત્સવની ઝલક દેખાઈ. બોલીવુડ સેલિબ્રિટીઓએ દિવાળી 2025ને વધુ ખાસ બનાવી. આ વર્ષે સ્ટાર્સે પરંપરાગત શૈલી સાથે તહેવારની પરીવાર સાથે ઉજવણી કરી આ ખાસ ક્ષણના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા.દિવાળી એ પ્રકાશનું પર્વ છે. સમગ્ર ભારતમાં દિવાળી તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બોલીવુડ પણ દિવાળીના રંગમાં રંગાયું. આ વર્ષે દિવાળીની ઉજવણી માટે બોલિવૂડ સ્ટાર્સેમાં ઉત્સવની ઝલક દેખાઈ. બોલીવુડ સેલિબ્રિટીઓએ દિવાળી 2025ને વધુ ખાસ બનાવી. આ વર્ષે સ્ટાર્સે પરંપરાગત શૈલી સાથે તહેવારની પરીવાર સાથે ઉજવણી કરી આ ખાસ ક્ષણના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા.સાઉથ અભિનેત્રી સામંથ રુથ પ્રભુએ પોતાના ઘરે દિવાળી તહેવારની ઉજવણી કરી, ફટાકડા ફોડવાનો આનંદ લીધો, ગ્રીન ડ્રેસમાં અભિનેત્રીના આકર્ષક લુકના ફોટો વાયરલ થયાબોલીવુડનુ કયુટ કપલ રણબીર અને આલિયાભટ્ટે દિવાળી તહેવારનું ખાસ સેલિબ્રેશન કર્યું, સિમ્પલ લખનવી કુર્તામાં આલિયાભટ્ટ અને સ્ટાલિશ લુકમાં રણબીરના ફોટો પર ફેન્સ દિવાના થયાસાઉથ અભિનેતા અલ્લુ અર્જુને પરીવાર સાથે દિવાળી તહેવારની ઉજવણી કરી, અલ્લુ અર્જુનને પુષ્પા ફિલ્મમાંથી હિન્દી ઇન્ડસ્ટ્રીમાં ચોક્કસ સ્થાન બનાવ્યું છેઅમિતાભ બચ્ચનના આ ફેમીલી ફોટો દિવાળી પાર્ટી ફંકશનનો છે, આ પરિવારમાં અનેક વખત મતભેદ બાદ પણ તેઓ તહેવારની ઉજવણી સાથે કરતા હોય છેઇન્ડસ્ટ્રીમાં ચુલબુલી હિરોઈન તરીકે લોકપ્રિય અનન્યા પાંડએ દિવાળી સેલિબ્રેશનન તસવીર શેર કરી, પિતા ચંકી પાંડે અને માતા સાથે અનન્યાની સુંદર તસવીરોએ લોકોનું ધ્યાન ખેંચ્યું
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયો દિવાળીના તહેવારનો માહોલ, બોલીવુડ સેલેબ્સે ધામધૂમથી કરી દિવાળીની ઉજવણી

Recent Comments