અમરેલી જિલ્લા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન અમરેલી શહેરમાં કે.કે પારેખ અને આર.પી મહેતા વિધાલય ખાતે થયું હતું. જેમાં ભજન સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી ૧૫ થી ૨૯ વર્ષની વય જૂથમાં સાવરકુંડલાના યુવાન સિંધવ અર્પણ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી સમગ્ર તાલુકા તેમજ પરિવારનું નામ રોશન કરેલ છે. તે બદલ સમગ્ર શહેરમાંથી અર્પણભાઈને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે.
સાવરકુંડલાના યુવાન સિંધવ અર્પણની ઝળહળતી સિદ્ધિ


















Recent Comments