દામનગર શહેર માં સેવા ગ્રુપ દ્વારા દામનગર થી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર સુધી રસ્તા ની બંને તરફ મીની અવેડા સિમેન્ટ કુંડી મુકવા નું અભિયાન ચેત્ર માસ માં પદયાત્રા દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે જતા દર્શનાર્થીઓ યુવાનો ના માર્ગદર્શન થી સેવા ગ્રુપ દામનગર દ્વારા દામનગર થી લાઠી તરફ જતા સ્ટેટ ના હાઇવે ની બંને તરફ મુક પશુ પક્ષી ઓના કંઠ ભીના રાખતું પરમાર્થ કરતા યુવાનો દ્વારા મુકાયેલ કુંડી ઓ ભરવા માટે સદભાવના વૃદ્ધાશ્રમ ટીમ ના ટ્રેક્ટરો દ્વારા વૃક્ષો ને પાણી આપતા સમયે દરેક કુંડી ઓ ભરવાના ભગીરથ કાર્યમાં સહયોગ પ્રાપ્ત થયો સદભાવના હોય ત્યાં સહકાર મળી જ રહે અબોલ જીવો માટે આ નાનું પણ નાવીન્ય પરમાર્થ અબોલ જીવો મુક પશુ પક્ષી ઓ માટે કાળજાળ ગરમી ના ધોમધખતા તાપ માં શીતળ છાયા રૂપ બની રહ્યું છે દામનગર ના ભુરખિયા દર્શને જતા શ્રધ્ધાળુ ભાવિકો ના માર્ગદર્શન થી સેવા ગ્રુપ દામનગર દ્વારા સદવિચાર ને તુરંત ક્રિયાશીલ બનાવતા યુવાનો દ્વારા રાત્રિ એજ રસ્તા ની બંને તરફ મીની અવેડા સિમેન્ટ કુંડી ઓ મુકવાનો સેવા ગ્રુપ દામનગર ટીમ દ્વારા પ્રારંભ કરાયો હતો
પશુ પક્ષી ના કંઠ લીલા રાખતું પરમાર્થ. સેવાગ્રુપ દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર થી દામનગર સુધી રસ્તા ની બંને તરફ મિનિ અવેડા ની મુકવાનો પ્રારંભ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આવી તમામ કુંડી ઓ વિના મૂલ્યે ભરી અપાશે

Recent Comments