અમરેલી

દામનગર સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ વાડી ખાતે દૈવી નવરાત્રી અનુષ્ઠાન સમાપન સમારોહ યોજાયો

દામનગર સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ વાડી ખાતે દૈવી અનુષ્ઠાન નવરાત્રી ઉત્સવ ની રંગા રંગ ઉજવણી સાથે ભવ્ય સમાપન સામુહિક મહાઆરતી પ્રતિ ભોજન સાથે સામાજિક એકયતા ભાતૃપ્રેમ ના સંદેશ સાથે સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા સમાજ વાડી ખાતે શક્તિ પર્વ નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે સમાપન પ્રસંગે નાના મોટા સૌ કોઈ સમસ્ત લુહાર સુથાર સમાજ ના દરેક કુટુંબ પરિવાર ની સામુહિક હાજરી માં રંગારંગ નવરાત્રી મહોત્સવ માં અનેક સામાજિક રિવાજ પરંપરા ઓની સાદગી સભર ઉજવણી વ્યસન મુક્તિ ફરજિયાત ઉચ્ચતર શિક્ષણ ની હિમાયત સાથે વડીલો દ્વારા શીખ આપતો સંદેશ અપાયો હતો શક્તિ પર્વ નવરાત્રી મહોત્સવ ના ઉત્તમ આયોજન બદલ યુવાનો ની વ્યવસ્થા શક્તિ બદલ દરેક પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો 

Related Posts