દામનગર શહેર માં એકપણ રમત ગમત મેદાન ન હોય જુના કચેરી કમ્પાઉન્ડ અને રેલવે સ્ટેશન રોડ ઉપર બિન ઉપીયોગી અમરેલી જિલ્લા પંચાયત ના સર્કિટ હાઉસ માં સ્પોટર્સ કોમ્પ્લેક્ષ વિકસાવવા ની યુવા આર્મી ની માંગ અંગે જિલ્લા કલેકટર એ અમરેલી જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી પત્ર પાઠવ્યો છેલ્લા ઘણા સમય થી બિન ઉપીયોગી સરકારી ભવ્ય ઇમારતો પડતર પડી રહેવા થી ખડેર બની રહી છે જુના કચેરી કમ્પાઉન્ડ અને જિલ્લા પંચાયત ના સર્કિટ હાઉસ ને સ્પોટર્સ કોમ્પ્લેક્ષ તરીકે લોકભાગીદારી થી વિકસાવવા શહેર ની સામાજિક સંસ્થા સમસ્ત પટેલ યુવા આર્મી એ સરકાર ના સબંધ કરતા વિભાગો માં માંગ કરતા તાત્કાલિક અગત્ય નું પ્રકરણ ગણી અમરેલી જિલ્લા કલેકટર થી એ ગત તા.૦૭/૦૧/૨૫ થી ન ચિ જમન/૦૧ જ ફા /૧૦/૨૦૨૫ થી જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી શ્રી અમરેલી ને પત્ર પાઠવી તપાસ કરી યોગ્ય કરવા તાકીદ કરી
દામનગર સ્પોટર્સ કોમ્પ્લેક્ષ વિકસાવવા ની યુવા આર્મી ની માંગ અંગે જિલ્લા કલેકટર એ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી પત્ર પાઠવ્યો

Recent Comments