સુરત સાધુ સમાજ દ્વારા શંકરાચાર્ય અવિમુકતેશ્રારાનંદ સરસ્વતી ના સમર્થનમાં સુરત કલેક્ટર કચેરી ખાતે તા.27/02/2026 શુક્રવાર ના રોજ આવેદનપત્ર
આપવામાં આવેલ,શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ હમેશા સનાતન ધર્મના પક્ષમાં બોલતાં આવ્યા છે. ગૌ માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરવા આંદોલન ચલાવી રહેલા છે,નેતાઓ દ્વારા કરાતા ધર્મના દુર ઉપયોગને પણ વખોડતાં આવ્યા છે,સનાતન ધર્મના ભગવાન એવા શંકરાચાર્ય વિરુદ્ધ ખોટી એફ આર આઈ કરી પરેશાન કરવા બદલ શંકરાચાર્ય અવિમુકતેશ્રારાનંદ સરસ્વતી ના સમર્થનમાં સુરત સાધુ સમાજ ના સંતો મહંતો દ્વારા કલેકટર શ્રી ને આવેદન આપેલ જેમાં સુરત સાધુ સમાજ તેમજ વિવિધ મંદિરોના મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
















Recent Comments