વગર મંજૂરી એ ઉદ્ધાટન કરતા રહેતા ધારાસભ્ય ની નિષ્ફળતા ચમારડી ગ્રામજનો દ્વારા આપના હાથ જગનાથ રસ્તા નું જાતે રિપેરીગ
બાબરા તાલુકા ના ચમારડી ગામે ગ્રામજનો દ્વારા આપના હાથ જગનાથ જાતે રસ્તા રિપેરીગ નો પ્રારંભ પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર ની નલેશિ ખુલ્લી મેં સામે આવી સતત પ્રસિદ્ધિ ના વગર મંજૂરી એ ઉદ્ધાટન કરતા નેતા ઓ રૂપાળા લેટર પેડ ઉપર સબંધ કરતા વિભાગો માં પત્ર પાઠવી મંજૂરી મળી ગયા હોવા નું માની વારંવાર ઉદ્ધાટન કરતા ધારાસભ્ય ની નિષ્ફળતા ખુલ્લી ને સામે આવી રહી છે બાબરા તાલુકા ના ચમારડી ગામે હૈયું બાવળા કરતા હાથ બાળવા સારા ની યુક્તિ એ ચમારડી થી વસાવડા રોડ અતિ ખરાબ થયેલ રસ્તા ઓનું ગ્રામ લોકો દ્વારા જાતે સમાર કામ શરૂ કરાયું બાબરા થી વસાવડ જતા સ્ટેટ ના માર્ગ ની અતિ ખરાબ હાલત છે અમરેલી જિલ્લા પંચાયત હસ્તક ના અનેક રૂરલ રસ્તા અતિ બિસમાર બન્યાં છતાં તંત્ર કે નેતા ઓ વિકાસ વિકાસ ક્યાં સુધી કરશે ? શેનો વિકાસ લોકો પ્રાથમિક સુવિધા ની તંત્ર પાસે આશા પણ છોડી દીધી બાબરા તાલુકા ના ચમારડી ગામે આપના હાથ જગનાથ રસ્તા ઓનું જાતે સમાર કામ નું ગ્રામજનો દ્વારા નારાજગી સાથે માટી થી ખાડા પુરવા મજબુર માર્ગ મકાન સ્ટેટ કે પંચાયત ના તંત્ર ની ધોર બેદરકારી કોઈ દેખરેખ ખરાબ રસ્તા ઓના કારણે લોકો એ પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર પાસે આશા પણ મૂકી દીધી છે
Recent Comments