શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અમદાવાદમાં ધો.૧૦ ના વિદ્યાર્થીઓની પ્રી-બોર્ડ પરીક્ષાનું આયોજન કરાશે
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડની પરીક્ષાની જેમ જ શાળાઓ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરશે. પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવામાં આવશે. અમદાવાદની શાળાઓમાં પ્રિ-બોર્ડ પરીક્ષાને લઈ મોટી અપડેટ સામે આવી છે.
વાસ્તવમાં અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવા આદેશ કર્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીના આદેશને કારણે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડર દૂર થશે. અમદાવાદ ડ્ઢઈર્ં દ્વારા શહેરની તમામ શાળાઓને પ્રિ-બોર્ડની પરીક્ષા યોજવા આદેશ કરવામાં આવ્યો છે. જેથી હવે ધોરણ ૧૦ની ૧૮ જાન્યુઆરી ૨૪ જાન્યુઆરી સુધી પ્રિ-બોર્ડ પરીક્ષા યોજાશે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે. શહેરની તમામ શાળાઓને પ્રિ-બોર્ડની પરીક્ષા યોજવા ડ્ઢઈર્ંએ આદેશ કરતાં હતા ધોરણ ૧૦ની ૧૮ જાન્યુઆરી ૨૪ જાન્યુઆરી સુધી પ્રિ-બોર્ડ પરીક્ષા યોજાશે. ગુજરાત બોર્ડની પરીક્ષાની જેમ જ શાળાઓ પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરશે. બોર્ડના પરીક્ષાર્થીઓ મુખ્યબોર્ડની પરીક્ષાથી વાકેફ થાય તે માટે આયોજન કરાયું છે. નોંધનીય છે કે, આ આદેશને કારણે હવે પહેલી વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો ડર દૂર કરવામાં આવશે.



















Recent Comments