અમરેલી

સાવરકુંડલા આકાશી મેલડી ધામ ખાતે આગામી તારીખ 05/12નાં રોજ વિનામૂલ્યે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહલગ્નોત્સવ યોજાશે

સાવરકુંડલા મહુવા રોડ બાયપાસ ખાતે આવેલ સુપ્રસિદધ્ધ આકાશી મેલડી મંદીર ધામ ખાતે આકાશી મેલડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 05/12/2025 માંગશર સુદ પૂનમ ને શુક્રવારે માતા, પિતા અથવા ભાઈ વિનાની દીકરી ઓનો વિનામુલ્યે પ્રથમ સર્વ જ્ઞાતિ ભવ્ય સમૂહલગ્નોત્સવ યોજાશે આ સમૂહ લગ્નમાં જોડાવા માટે તારીખ 20/09 સુધીમાં વર કન્યાના માતા પિતાએ આકાશી મેલડી મંદીર ખાતે મહંત કાનબાપુ નો સંપર્ક કરવો તેમ આકાશી મેલડીધામ સેવક અમિતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ

Related Posts