અમરેલી

બાબરાના ઘૂઘરાળા માં જેબલિયા પરિવાર ના કુળદેવી શ્રી મોમાઈમાં મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ..

બાબરામાં ઘૂઘરાળા ગામે જેબલિયા પરિવાર ના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
અહીં ઘૂઘરાળા માં જેબલિયા પરિવાર ના કુળદેવી મોમાઈ માતાજી નું નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહાઆરતી તેમજ મહાપ્રસાદ સહિતના દિવ્ય કાર્યક્રમો યોજાયા હતા અને વાજતે ગાજતે માતાજીના ભવ્ય અને દિવ્ય સામૈયા કરી માતાજીની નિજ મંદિર માં પધરામણી કરવામાં આવી હતી
અહીં મોટી સંખ્યામાં સમાજ કુટુંબ અને સ્નેહી જનો અને મિત્રો તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી

Related Posts