અમરેલી

“નિર્દોષ માર્મિક ટકોર કરતા મનોરંજન ના આવિષ્કારી” શ્રી જાદવબાપા (મોજડીવાળા) નું મરણોત્તર સર્વોચ્ચ સન્માન “દુલાભાયા કાગ એવોર્ડ” એનાયત

રાજુલા વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન બદલ આપતા એવોર્ડ માં પદ્મશ્રી “દુલાભાયા કાગ” એવોર્ડ દર વર્ષે પૂજ્ય બાપુ દ્વારા કાગ ધામ ખાતે થી અપાય છે ધાર્મિક કથા વાર્તા થી નિર્દોષ માર્મિક ટકોર કરતા મનોરંજન ના અવિષ્કારી સાદગી ના ચાહક સતસંગી જાદવજીબાપા ગઢડા સ્વામીવાળા (મોજડીવાળા) એ સાહિત્ય અને કલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન ગૌરવ સમાન પદ્મશ્રી “દુલાભાયા કાગ એવોડઁ” થી મરણોત્તર પુરસ્કાર એનાયત કરાયો સ્વ જાદવબાપા ના પુત્રરત્ન પ્રસિદ્ધ લોકસાહિત્યકાર સુખદેવ ધામેલીયા ને  વિશ્વ વંદનીય સંત પુ.મોરારીબાપુ ના વરદ્હસ્તે “કાગધામ” મજાદર રાજુલા ખાતે જાદવબાપા નું પુત્રરત્ન ને સર્વોચ્ચ એવોર્ડ થી સન્માનિત કરાયા હતા સાહિત્ય કલા ક્ષેત્રે શિવ પાર્વતીજી ની મોજડી નામે લોકહદય માં અમીટ છાપ છોડી જનાર સ્વ જાદવબાપા (મોજડીવાળા) ના સેવા પ્રદાન ને યાદ કરાયું મોટા ભાગ ના કાર્યકમો જીવદયા પરમાર્થ ના પોષણ યોજી ઉત્તમ ઉદારણ પૂરું પાડી કલા સાહિત્ય ક્ષેત્રે નોંધનીય પ્રદાન બદલ વિશિષ્ટ બહુમાન સ્વીકારતા જાદવબાપા ના પુત્ર રત્ન સુખદેવભાઈ ધામેલીયા એ પૂજ્ય બાપુ ના વરદહસ્તે ગૌરવીંત એવોર્ડ સ્વીકાર્યો હતો 

Related Posts