શું તમે જાણો છો કે ગાંધીનગરમાં વસેલા પૂજાબેન પેશવાની જે દસ વર્ષથી ય્સ્ઝ્ર “સખી મંડળ” માં રોજગાર શીખવાડે છે?ગાંધીનગરમાં આવેલ જીએમસી સખીમંડળ દ્વારા પૂજાબેન છેલ્લા દસ વર્ષથી ૧૦૦૦ કરતા પણ વધુ સ્ત્રીઓને રોજગાર ચલાવતા શીખવાડ્યું છે, જે મહિલાઓ પોતાના ઘર માટે આગળ વધીને કામ કરવા માંગે છે, તેવી મહિલાઓને રોજગાર આપવાનું કામ આ પૂજાબેન કરે છે
જ્યારે દિવાળી આવે ત્યારે ડ્રાયફ્રુટ ના પેકેટ બનાવવા, રક્ષાબંધન આવે ત્યારે રાખડી બનાવી, શ્રાવણ માસમાં ફરારી નાસ્તો બનાવોઆ બધી બહેનોને રોજગાર મળી રહે તે માટે સિઝનલ ધંધો કરાવે છે
આ બધીજ વસ્તુઓ હાથેથી બનાવવાની કારીગરી બધી બહેનોને પૂજાબેન શીખવાડે છે, આ મહિલાઓની બનાવેલી વસ્તુઓ પાંચ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી વસ્તુઓ બનાવે છે. આ બધી વસ્તુ ભારતના બધા રાજ્યોમાં તથા ભારતના બહાર ના દેશો અમેરિકા, કેનેડા, લંડન સુધી માલ પહોંચાડવામાં આવે છે
મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વસ્તુઓ ભારત બહાર ના દેશો અમેરિકા, કેનેડા, લંડન સુધી પહોંચાડવામાં આવે છે

Recent Comments