મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહર્રમ પર્વ નિમિતે ભાવનગર શહેર માંથી આજ રોજ યૌમે આશુરા ના દિવસે નીકળેલા તાજીયાઓનું ભાવનગર શહેર કોંગ્રેસ ના આગેવાનો એ દીદાર ( દર્શન ) કરી કરબલા ના મહાન શહીદો ની યાદ તાજા કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી. આગેવાનો એ જુદા જુદા તાજીયા ના દર્શન કર્યા હતા. આ વેળા એ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મનોહરસિંહ ( લાલભા ) ગોહિલ, પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદી, પૂર્વ પ્રમુખ પ્રકાશ ભાઈ વાઘાણી, કોર્પોરેટર કાંતિ ભાઈ ગોહિલ, વિપુલ ભાઈ બગડા,યુવાપ્રમુખ કિશન મેર ઈલિયાસભાઇ મલેક/શેખ અશરફ /અસ્લમ શેખ /ઈમ્તિયાઝ મલેક /અસ્લમ ચૌહાણ /અસ્લમ પઠાણ /જેતુનબેન રાઠોડ /ઉમરખાન પઠાણ /વિજયભાઇ સોલંકી /મહેબુબભાઈ રાઠોડ /
/મહેન્દ્ર સિંહ ગોહિલ,શુરેશ ભાઈ બારૈયા,કાળુભાઈ બેલીમ, રજ્જાકભાઈ કુરેશી, અનવરખાન પઠાણ, સાજીદભાઈ કાજી,સાજીદ ભાઈ સોલંકી ( નવાપરા ), હુસૈનભાઈ સરવૈયા ( ચૌદ નાળા ), તૌફીક ખાન પઠાણ, સહીત ના કોંગ્રેસ પક્ષ ના આગેવાન કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ ના આગેવાનો એ પવિત્ર તાજીયા ના દર્શન કરી કરબલા ના મહાન શહીદો ને પુષ્પાંજલી અર્પણ કરી

Recent Comments