દામનગર વગડીયા ખોડિયાર મંદિરે બ્રહ્મલીન પૂજ્ય મોહનદાસ બાપુ ની નિર્વાણ તિથિ એ ભજન ની આહલેક અને હરિહર ની હાકલ દામનગર શહેર ના રેવન્યુ વિસ્તાર માં બિરાજતા વગડીયા ખોડિયાર માતાજી ના સાનિધ્ય માં બ્રહ્મલિન મહંત પૂજ્ય મોહનદાસ બાપુ ની નિર્વાણ તિથિ એ ભજન ની આહલેક અને હરિહર ની હાકલ સમગ્ર પંથક ના જગ્યાધારી સંતો ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે યજ્ઞ નારાયણ ના દર્શન પૂજન અર્ચન કરતા સેવક સમુદાય દામનગર સહિત સમગ્ર પંથક માં નાના મોટા ધર્મસ્થાનકો ના મહંત શ્રી તપોમૂર્તિ સમાં સંતો નો વર્તમાન મહંત પૂજ્ય પ્રીતમદાસ બાપુ સહિત સેવક સમુદાય દ્વારા સત્કાર દામનગર શહેર ના રેવન્યુ વિસ્તાર ધ્રુફણીયા રોડ ઉપર અવિરત માનવ મહેરામણ વચ્ચે સમગ્ર પંથક ના સંતો મહાત્મા ઓની ચહલ પહલ ધર્મમય માહોલ વચ્ચે ભજન ભોજન અને સંતો ના આગમન થી સમસ્ત સેવક સમુદાય દ્વારા અદભુત આયોજન સાથે ઉજવાય બ્રહ્મલિન પૂજ્ય મોહનદાસ બાપુ ની નિર્વાણ તિથિ


















Recent Comments