આજ રોજ સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે નવી ગ્રામપંચાયત ભવન રૂ ૩૪.૮૩ લાખ ખર્ચે
બનશે જેનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું,તેમજ મેરીયાણા ગામે નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ ૯૨.૭૦
લાખ અને મેરીયાણા-ભંમર રોડનું રી સરફેસિંગ નું કામ ૧.૮૦ કરોડ તેમજ મેરીયાણા ગામે સીસી રોડના
કામનું ખાતમુર્હુત ૫૦ લાખ કરવામાં આવ્યું. તેમજ લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે રૂ ૪૫ લાખ , નવી
પ્રાથમિક શાળા નું લોકાર્પણ કરવામાં આવ્યું.તેમજ નાના લીલીયા ગામે રૂ ૧.૧૮ કરોડ નવી પ્રાથમિક
શાળાનું લોકાર્પણ અને નવા બસ સ્ટેન્ડનું રૂ ૫ લાખ રૂપિયા બનશે જેનું ખાતમુહ્રર્ત તેમજ માં જુદા જુદા
વિસ્તારમાં બ્લોક રોડ ૩.૫૦ લાખના કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું.કુલ ૫.૨૯ કરોડના ખાત મુહરત
અને લોક્પર્ણ કરવામાં આવ્યા
આ વિકાસ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ,જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ,તાલુકા ભાજપ
સંગઠન હોદ્દેદારશ્રીઓ, સહકારી આગેવાનશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ,તેમજ આગેવાનો અને
કાર્યકરમિત્રોએ ઉપસ્થિત રહ્યા હતા
















Recent Comments