દામનગર ના ભાલવાવ ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત સ્કૂલ ખાતે આજરોજ મારી શાળા માં મારી શાળા મારુ સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું .જેમાં શાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા દરેક વિદ્યાર્થીઓએ શાળા પ્રત્યેનું સ્વભિમાન વ્યક્ત કરતી પ્રતિજ્ઞાનું ઉત્સાહભેર ઉદ્ઘોષ કરવામાં આવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે ભાલ તીર્થ કેળવણી મંડળ ની ઉત્તર બુનિયાદી શાળા ના ૧૮ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ દેશ ની સુરક્ષા વીગો સહિત અનેક ભૂતપૂર્વ છાત્રો સરકાર ના વિવિધ વિભાગો માં સેવારત છે તે શાળા ના શિક્ષણ અને રાષ્ટ્ર પ્રત્યે ની પ્રતિબદ્ધતા અને કર્મઠ શિક્ષકો ની કેળવણી ઉત્તર બુનિયાદી શાળા ની ગૌરવવંતી સિદ્ધિ પ્રસ્થાપિત કરે છે



















Recent Comments