fbpx
ગુજરાત

પ્રજા શકિત ડેમોક્રેટિક પાર્ટી નાં કાર્યાલય નો શંકરસિંહ વાધેલા સહિત અનેક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં પ્રારંભ

વડોદરા કાલા ઘોડા ડોકટર હાઉસ પાસે પ્રજા શક્તિ ડેમેક્રેટિવ પાર્ટી ના કાર્યાલય નો પ્રારંભ પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા સહિત અસંખ્ય રાજકીય નામી અનામી અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં પ્રજા શક્તિ ડેમોક્રેટિવ પાર્ટી ના કાર્યાલય ના પ્રારંભ પ્રસંગે સાંપ્રત સ્થિતિ અંગે ટકોર કરતા વક્તવ્ય આપતા અગ્રણી ઓ પ્રજા શક્તિ ડેમોક્રેટિવ પાર્ટી ના માર્ગદર્શક  ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ આનંદરાવજી  દંત કોલેજ અને રાજકિય શક્તિ ડેમોક્રેટિવ પાર્ટી ના સ્થાપક ડો રાજેન્દ્રસિંહ રાઠોડ ગુજરાત પ્રદેશ ના દાંતા નરેશ નેકનામદર  છોટા ઉદેપુર નેકનામદાર નરેશ  તેમજ કાનજીભાઈ પટેલ પૂર્વ રાજ્યસભા સાંસદ સહિત ના અનેક અગ્રણી ઓ મહિલા અગ્રણી ઓની ઉપસ્થિતિ માં પ્રજા શક્તિ ડેમોક્રેટિવ પાર્ટી ના માર્ગદર્શક ના વાઘેલા સહિત ના અગ્રણી ઓએ આગામી એક વર્ષ માં યોજાનાર વડોદરા મનપા સહિત સ્થાનિક પંચાયતો ની સામાન્ય ચૂંટણી ને ધ્યાને રાખી પ્રજા શક્તિ ડેમોક્રેટિવ પાર્ટી ના કાર્યાલય ના પ્રારંભ કર્યો આ પ્રસંગે આશીર્વચન માટે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી પધાર્યા હતા

Follow Me:

Related Posts