સાવરકુંડલા ખાતે કાર્યરત ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત બાળકોના વિકાસ માટે ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
જેમાં પ. પૂ. ભક્તિરામબાપુ
અમરેલી કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ
સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા ડો. પ્રકાશ કટારીયા, મેહુલભાઈ ત્રિવેદી સમેત તમામ રાજકીય આગેવાનો સાથે અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કરીને બિરદાવ્યા હતાં. આમ ભણતર સાથે સ્વાસ્થ સુરક્ષાના પાઠો પણ ભણાવવા જરૂરી છે. સાવરકુંડલા શહેરમાં ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ અહીં હાથસણી રોડ પર આવેલ ગરીબ લોકોના બાળકોને વિનામૂલ્યે સમર્પિત ભાવ સાથે શૈક્ષણિક સેવાની સુવિધા પ્રદાન કરતાં જોવા મળે છે.
વિસરાતી જતી મેદાની રમતોની સ્મૃતિઓ પણ આ તકે વાગોળવામાં આવી હતી.


















Recent Comments