અમરેલી

સાવરકુંડલા તાલુકાના દેતડ ગામથી ભાક્ષી જવાનો રસ્તો અતીબિસ્માર

સાવરકુંડલા તાલુકાના દેતડ ગામથી ભાક્ષી જવાનો રસ્તો અતીબિસ્માર .છેલ્લા દસ વર્ષની રજૂઆત હોવા છતાં નિરાકરણ આવ્યું નથી રાહદારીઓ અને ખેડૂતો પરેશાન બસ વિકાસની પરિભાષા આ કઈ પ્રકારની છે એ બાબતે પણ મનોમંથન જરૂરી છે. તંત્રના બહેરા કાને લોકોનો આર્તનાદ કેમ પહોંચતો નથી કે અથડાઈને પરત ફરે છે

Related Posts