અમરેલી

માર્ગ મકાન પંચાયત દ્વારા RTI ની અરજી નો ઉલ્લાળિયો RTI ના અરજદાર ને માહિતી નહિ આપવા વિસ્તૃત અને રેકર્ડ ખરાઈ ની તારીખ આપી ટલ્લે ચડાવી દેતું તંત્ર

લાઠી તાલુકા માં RTI ની મોટા ભાગ ની અરજી ઓની માહતી છુપાવવા તંત્ર દ્વારા અનેક હથકંડા અપનાવતા સરકારી બાબુ ઓ અરજદાર ને માગેલ માહિતી થી વિપરીત અને ભ્રમિત કરવાનું હાથ વગુ હથિયાર માગેલ માહિતી વિસ્તૃત હોવા નું કારણ અને રેકર્ડ ખરાઈ કરવાની તારીખ આપી ટલ્લે ચડાવાય છે તાજેતર માં લાઠી તાલુકા ના ભુરખિયા ના સ્થાનિક યુવાન રણજીતસિંગ પરમારે અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન પાસે ગત ૨૧/૦૨/૨૫ ના રોજ નિયત નમુમાં માં માહિતી માંગી આ માહિતી તા.૦૧/૦૩/૨૫ રોજ  જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગે નિયત નમૂના માં પેટા વિભાગ માર્ગ મકાન લાઠી ને તબદીલ કરી તબદીલ થઈ આવેલ માહિતી સંદર્ભ માં તા ૨૫/૦૩/૨૫ ના રોજ અરજદાર ને નમૂના ગ હેઠળ રેકર્ડ ખરાઈ માટે તા.૨૮/૦૩/૨૫ આપી અરજદાર ને ટપાલ મળી તા ૨૯/૦૩/૨૫ તંત્ર એ રેકર્ડ ખરાઈ માટે આપેલ તારીખ જતી રહ્યા બાદ ટપાલ મળે તેવી રીતે ટપાલ આઉટ વર્ડ કરી તંત્ર અરજદારો ને કોઈ પણ ભોગે માહિતી ન મળે તેવી સ્થિતિ નિર્માણ કરી કરવી રીતસર અરજદારો ને ટલ્લે ચડાવી રહ્યા ચાવી રૂપ કે ગેરીરીતિ ખુલ્લી ન પડી જાય તે માટે તંત્ર દ્વારા માહિતી ની અરજી ઓમાં અનેક પ્રકાર ની તરકીબો અજમાવ્યા રહી છે ટપાલ દફતર ની નીતિ વિરુદ્ધ લાઠી પેટા વિભાગીય તંત્ર નું આચરણ સામે અરજદારે જિલ્લા કલેકટર સહિત સબંધ કરતા વિભાગો માં ફરિયાદ કરી 

Follow Me:

Related Posts