અમરેલી

સાવરકુંડલા પુરવઠા વિભાગે અનઅધિકૃત અનાજનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યુ. 

સાવરકુંડલા શહેરમાં આવેલ કેવડા પરા વિસ્તારમાં ગાયત્રી મંદિર પાછળ આવેલ એક ઘરમાંથી અનાજનો અનઅધિકૃત જથ્થો ઝડપાયો

અંદાજે એક લાખ ઓગણીસ હજાર ચોખા અને ઘઉંનો જથ્થો નાયબ મામલતદાર પાઠક સાહેબ અને તેની ટીમ દ્વારા અચાનક રેડ પાડી જથ્થો પકડી પાડેલ છે. આ જથ્થો સાવરકુંડલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી રેશન કાર્ડ ધારકો પાસેથી તેમના રેશનકાર્ડમાં મળતા એકઠો કરીને આ સ્થળે જમા કરવાના આવ્યો હોવાનુ અનુમાન લગાવાય રહ્યું છે સમગ્ર વિગત સાથે ભારે હડકંપ મચી ગયો હતો.વધુ તપાસ ચાલી રહી છે

વધુ વિગતની રાહ જોવાય રહી છે.

Related Posts