જેમાં માનવ મંદિર માંથી પૂજ્ય ભક્તિરામ બાપુ પાળીયાદ ની જગ્યા ના પ્રતિનિધિ તરીકે મણીરામ મહારાજ પૂર્વ કેન્દ્રિય મંત્રી રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સાંઘાણી અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, ડી કે રૈયાણી,કાંતિભાઈ વઘાસિયા જયંતીભાઈ પાનસુરીયા બેચરભાઈ ભાદાણી દિનેશભાઈ પોપટ જીતુભાઈ ડેર ઝીણા બાપા વઘાસિયા કાળુભાઈ સંઘાણી જયંતીભાઈ સંઘાણી જયસુખભાઈ સંઘાણી મુકેશભાઈ સંઘાણી મનીષભાઈ સંઘાણી શહીતભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ
સોમનાથ મંદિર થી નીકળી ભીડભંજન મંદિર થી હીરા મોતી ચોક અને દિલીપભાઈ સંઘાણી ના ઘાટ પાસે કથા સ્થળે પહોંચેલ આજે પ્રથમ દિવસે કથાનું રસપાન કરેલ
ભાગવત કથા માટે સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ ડેનીભાઈ રામાણી ચંદુભાઈ રામાણી ધાર્મિકભાઈ રામાણી ખૂબ જ જહેમત ઉઠાવેલછે
Recent Comments