અમરેલી

એક ચીંથરુ ચડાવવાથી રિજી જતા હજરત ચીથરિયા પીર બાપુ ના ઉર્સ મુબારક ની અદબ થી ઉજવણી

દામનગર શહેર માં રેવન્યુ વિસ્તાર માં બિરાજતા સામાજિક સંવાદિતા ના હિમાયતી એક ચીંથરુ ચડાવવા થી મનોકામના પૂર્ણ કરતા હજરત વલી ચીંથરીયા પીર ના ઉર્સ ની ભવ્ય ઉજવણી અઢારેય આલમ ના હજારો શ્રધ્ધાળુ ભાવિકો એ એકી પંગથે મેળવ્યો મહાપ્રસાદ દૂર સદુર થી આવતા શ્રધ્ધાળુ ભાવિકો ની બાધા આખડી માનતા એક ચીંથરુ ચડાવવાથી પુરી કરતા હિન્દુ મુસ્લિમ એકતા સવાહક  હજરત ચીથરિયા પીર બાપુ નો ઉર્સ મુબારક ની ઉજવણી ૧/૩/૨૦૨૬ ના રોજ મગરીબ ની નમાજ બાદ આમ નિયાજ(પ્રસાદ)નું આયોજન રાખવામાં આવેલ જેમાં દૂરસદુર દર્શન પૂજન અર્ચન માટે અવિરત આવતા શ્રદ્ધાળુ ઓએ એક પીંગથે બેચી મહા પ્રસાદ અઢારેય આલમ ના ચહિતા ચિથરીયા પીર ના દરબાર માં અદબ થી શીશ ઝુકાવી બાધા આખડી માનતા પૂરી થતા એક ચીંથરા થી રીજી હજરત ચિથરીયા પીર ને શ્રદ્ધા ભાવ થી ચેરણી ચાદર પુષ્પ ધૂપદીપ અર્પણ કર્યા હતા 

Related Posts