બાગાયતની સહાય યોજનાઓમાં પુર્વ મંજૂરી આપવામાં આવી હોય એવા બાગાયતદાર ખેડૂતોને તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં બિલ ફાઇલ જમા કરાવવા
બાગાયત કચેરી દ્વારા અમરેલી જિલ્લાના બાગાયતની સહાય યોજનાઓમાં પુર્વ મંજૂરી આપવામાં આવી હોય એવા બાગાયતદાર ખેડૂતોને ચાલુ વર્ષે ખેડુતોએ સહાય માટે બિલ ફાઇલ જમા કરાવવા માટે આગામી તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં જરુરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, જિલ્લા બાગાયત કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી પિન ૩૬૫૬૦૧ ફોન નંબર (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ સંપર્ક કરવો. તા.૧૫/૦૨/૨૦૨૫ બાદ આવ્યા હોય તેવા બિલ દરખાસ્ત ફાઇલએ કરવામાં આવશે. સમય મર્યાદાને ધ્યાને લઇ ખેડુતોએ વહેલી તકે બિલ ફાઇલ જમા કરાવવા અમરેલી જિલ્લા બાગાયત અધિકારી શ્રી દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments