પાક MSP ૨૦૨૪-૨૫ MSP ૨૦૨૫-૨૬ વધારો
ડાંગર (સામાન્ય) ૨૩૦૦ ૨૩૬૯ ૬૯
ડાંગર (એ ગ્રેડ) ૨૩૨૦ ૨૩૮૯ ૬૯
જુવાર (હાઈબ્રીડ) ૩૩૭૧ ૩૬૯૯ ૩૨૮
જુવાર (માલદંડી) ૩૪૨૧ ૩૭૪૯ ૩૨૮
બાજરી ૨૬૨૫ ૨૭૭૫ ૧૫૦
રાગી ૪૨૯૦ ૪૮૮૬ ૫૯૬
મકાઈ ૨૨૨૫ ૨૪૦૦ ૧૭૫
તુવેર ૭૫૫૦ ૮૦૦૦ ૪૫૦
મગ ૮૬૮૨ ૮૭૬૮ ૮૬
અડદ ૭૪૦૦ ૭૮૦૦ ૪૦૦
મગફળી ૬૭૮૩ ૭૨૬૩ ૪૮૦
સુર્યમુખી ૭૨૮૦ ૭૭૨૧ ૪૪૧
સોયાબીન ૪૮૯૨ ૫૩૨૮ ૪૩૬
તલ ૯૨૬૭ ૯૮૪૬ ૫૭૯
રામતલ ૮૭૧૭ ૯૫૩૭ ૮૨૦
કપાસ (મિડલ સ્ટેપલ) ૭૧૨૧ ૭૭૧૦ ૫૮૯
કપાસ (લોંગ સ્ટેપલ) ૭૫૨૧ ૮૧૧૦ ૫૮૯
અંતે પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા એ ખેડૂતોના હિતાર્થે એમએસપી જાહેર કરવા બદલ કેન્દ્ર સરકાર અને રાજ્ય
સરકારનો ખેડૂતો વતી આભાર વ્યક્ત કરેલ હોવાનું તેમની અખબારી યાદીમાં જણાવેલ
ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર દ્વારા વાવણી પહેલા એમએસપી ની જાહેરાત કરવામાંઆવી છે જે બદલ અમરેલીના પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીયમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ અને રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈપટેલનો ખેડૂતો વતી આભાર વ્યક્ત કરી હર્ષની લાગણી વ્યક્ત કરેલ છે.

Recent Comments